STORYMIRROR

samay ni જય y જય ગિરનારી આ ઝળહળતા શહેરની બે ચાર ગલિયો આજે પણ સૂમસામ છે audio vaat એ એટલે કે એ માત્ર ઓળખાણ હતી ને એટલે . સંબંધ જ હોત ને તો એ ઝાંખા ચહેરા ઓને યાદ ના કરવા પડત. જિંદગીમાં ઘણા બધા ચહેરાઓને રોજ જોવાની આદત હતી .પણ સમય ની સાથે એ ચહેરા અને આદત બંને ને છોડ્યા છે ખુશ છું રોજ ની દિવાળી જોઈને અને નવા ચહેરા ઓને આદત બનવાનું ક્યારેય વિચાર્યું જ નથી!!....... કેમ કે પણ કેટલીક વાર ! એ રોજ ની દિવાળીની રોનક માં ઝાંખા થતું જવાનું?? હંમેશા ખુશ રહેવાનો ડહોળ કરતાં હજુ નથી શીખી... હા અને ક્યારેય એનાથી ટેવાઈ પણ નથી. હું હંમેશા જ્યાં વર્ષ માં એક વાર દિવાળી અને એની રોનક થી ટેવાઈ છું. અને આજે અહીં દરરોજ દિવાળી હોય છે! હા ચાહ્યા પછી એ બધાને પામવાની ઈચ્છા થાય છે મે હંમેશા લોકોના સવભાવ જોઈને વાત કરી છે. હું ખુશ છું. એ બદલાવ થી એ વાત પણ બવ સાચી છે. કે લોકોની સાથે જ્યારે એની જ વાત કરવાની રીત થી વાત કરીએ તો ખોટું લાગે છે અને કદાચ મને આજે પણ એ સૂમસામ ગલીઓ વધારે પસંદ છે.કેમ કે જ્યારે આ લોકોના સ્ટેટ્સ જોઈને એની સાથે વાત કરવાનું અઘરું લાગે છે . કેમ કે પણ અઘરું છે કેમ કે હું બીજા માટે નહિ મારા માટે બદલી છું . અહીંયા બધા બીજા માટે બદલે એ જોઈને બદલવું અઘરું તો ઓછું પણ આકરું વધારે લાગે છે!!.... આજે અમુક ઝાંખા ચહેરા ઓને યાદ કરવા પડે છે આજે પણ ત્યાં કંઇક મેળવવાની ચાહતનો ચાંદ ઊગે છે . ભલે ઝાંખો પણ હોય છે. મને આ વાતાવરણનો અનુભવ ન હતો