STORYMIRROR

#World Poetry Day - Celebration Starts Now

SEE WINNERS

Share with friends

વિશ્વ કવિતા દિવસ

ચાલો હવે ઉજવણી શરુ કરીએ !

 

અભિવ્યક્તિના આપણા વિવિધ ઉત્તમ માધ્યમો પૈકીની એક એવી, કવિતા વૈશ્વિક સ્તરે દરેક સંસ્કૃતિમાં પ્રચલિત છે. વિશ્વ કવિતા દિવસ નિમિતે, અમે તમને તમારી કવિતાઓ સબમિટ કરવા માટે આમંત્રિત કરીએ છીએ.

 

તમારી કવિતા સબમિટ કરો

તમે તમારી કોઈપણ થીમ પરની કવિતા સ્ટોરીમિરર પર સબમિટ કરી શકો છો. કોઈ સંખ્યા મર્યાદા નથી, આપ ચાહો તેટલી કવિતાઓ સબમિટ કરી શકો છો..

 

ઇનામ

આજે કવિતા સબમિટ કરનારા લેખકોને રૂ. 100/ મૂલ્યનું સ્ટોરી મિરર શોપ ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે

 

શેર કરો અને અન્ય લોકોને પ્રેરણા આપો

આજના દિવસની ઉજવણી કરવા માટે, તમે સ્ટોરીમિરર પ્લેટફોર્મ પરથી તમારી શ્રેષ્ઠ કવિતા તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.