Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#A Writing Contest with a TWIST - Season 2

SEE WINNERS

Share with friends

સ્ટોરીમિરર ફરી ઉપસ્થિત છે, ‘રાઈટીંગ કોન્ટેસ્ટ વીથ ટ્વીસ્ટ.’ની બીજી સીઝન સાથે.

અમે આપ સૌને ટૂંકીવાર્તા લખવા અને સાથે 41,000 સુધીના ઇંનામો જીતવા માટે આવકારીએ છે. પરંતુ આપની એ ટૂંકી ટ્વિસ્ટ: વાર્તા સ્ટોરીમિરર દ્વારા પ્રકાશિત પુસ્તક “અ (રીયલી) સ્ટોલન ઇલેક્શન”વાર્તાની સિક્વલની જેમ લખાયેલી હોવી જોઈએ જોઈએ.

તમે આ કેવી રીતે કરી શકશો ?

·  સ્ટોરીમિરર દ્વારા પ્રકાશિત પુસ્તક  “અ (રીયલી) સ્ટોલન ઇલેક્શન”ને પહેલા વાંચો જે  https://amzn.to/3AeXdIc પર ઉપલબ્ધ છે.

·  પુસ્તકમાં રહેલી વાર્તાની ઘટનાઓ અને પાત્રોને સમજો

·  પછી તમે વાંચેલી “અ (રીયલી) સ્ટોલન ઇલેક્શન”ના અનુસંધાનમાં તમારી વાર્તા આગળ વધારો, પુસ્તકમાંથી ઓછામાં ઓછું કોઈ એક પાત્ર આપની વાર્તામાં આવવું જોઈએ.

·   વિજેતા થવા માટે આપની રચના પુસ્તકમાં છપાયેલી વાર્તાના અનુસંધાનમ લખાયેલી હોવી જોઈએ.

·  આપની વાર્તા રચના સ્ટોરીમિરર પ્લેટફોર્મ પર પ્રકાશિત કરો.

સ્પર્ધાના ઇનામો:

શ્રેષ્ઠ વાર્તાની ઇનામના વિજેતા તરીકે પસંદગી થશે. તમારી વાર્તામાં એ પુસ્તકનું કોઈ એક પાત્ર ફરજીયાત આવવું જોઈએ. અને તમારી વાર્તા “અ (રીયલી) સ્ટોલન ઇલેક્શન” ના અનુસંધાનમાં લખાયેલી હોવી જોઈએ. સ્ટોરીમિરરના નિર્ણાયકો દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવશે. સ્ટોરીમિરરના નિર્ણાયકોનો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય રહેશે.

ઇનામો:

·  પ્રથમ ઇનામ રૂ. 10,000 અને સ્ટોરીમિરર તરફથી પ્રશંસા પ્રમાણપત્ર.

·  બીજું ઇનામ રૂ. 8,000 અને સ્ટોરીમિરર તરફથી પ્રશંસા પ્રમાણપત્ર.

·  ત્રીજું ઇનામ રૂ. 5,000 અને સ્ટોરીમિરર તરફથી પ્રશંસા પ્રમાણપત્ર.

·  ચોથું ઇનામ રૂ. 3,000 અને સ્ટોરીમિરર તરફથી પ્રશંસા પ્રમાણપત્ર.

સ્પર્ધાના અન્ય નિયમો:

·  સ્ટોરીમિરર દ્વારા પ્રકાશિત પુસ્તક  “અ (રીયલી) સ્ટોલન ઇલેક્શન”ને પહેલા વાંચો જે  https://amzn.to/3AeXdIc પર ઉપલબ્ધ છે. પછી આપની વાર્તા લાખો જે પુસ્તકની વાર્તાની સિકવલ લાગવી જોઈએ.

·  આ સ્પર્ધા ભારતના તમામ નાગરિકો માટે ખુલ્લી છે. (સ્ટોરીમિરરના સ્ટાફ અને  “A (Really) Stolen Election” પુસ્તકના લેખક સિવાય.)

·  આપ આપની રચનાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ઓડિયા, બેન્ગાલી, મલયાલમ, તેલગુ, તમિલ અને કન્નડ એમ દરેક ભાષામાં લખી શકો છો.

·  શબ્દ મર્યાદા ઓછામાં ઓછા 500 શબ્દોની છે, વધારે શબ્દો માટે કોઈ મર્યાદા નથી.

·  આપે આપની રચના સ્વતંત્ર રીતે એકલા લખવાની છે. (એક કરતાં વધારે લોકો દ્વારા સમૂહમાં લખયેલી રચના સ્વીકાર્ય નથી.)

·  આપની રચના ફરજીયાત સ્ટોરીમિરર પર સબમિટ કરવાની રહેશે.

·  આપની રચના  “A (Really) Stolen Election” પુસ્તકની વાર્તાના અનુસંધાનમાં લખયેલી હશે તો જ સ્વીકાર્ય ગણાશે.

ભાષાઓ :

આપ આપની રચનાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ઓડિયા, બેન્ગાલી, મલયાલમ, તેલગુ, તમિલ અને કન્નડ એમ દરેક ભાષામાં લખી શકો છો.

.

સ્પર્ધાની શરૂઆત : 29th સપ્ટેમ્બરr 2022

સ્પર્ધા સમાપ્ત : 15th March 2023

સાહિત્ય પ્રકાર : વાર્તા



પરિણામ : June  2023