Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardik Dangodara 'Hard'

Others

4.5  

Hardik Dangodara 'Hard'

Others

છૂટકો જ નથી

છૂટકો જ નથી

1 min
210

ભરી મૌસમમાં એક ખેડૂતે પોતાના સૂતેલા એક ઘરડા બળદને ઉભો કર્યો. બળદ પણ બિચારો માંડ માંડ ઉભો થયો. ખેડૂતે બળદનું દોરડું ખેચ્યું. બળદ ઉભો જ રહ્યો ! બળદના આંખમાં આંસુ હતા. શરીર પણ દુબળું હતું.

ખેડૂત પણ બિચારો બોલ્યો, "ચાલ ભાઈ ! છૂટકો જ નથી."

બળદ પણ સમજી ગયો.ધીમે ધીમે ચાલવા માંડ્યો !

Rate this content
Log in

More gujarati story from Hardik Dangodara 'Hard'