STORYMIRROR

Diya Vaja

Children Stories

2  

Diya Vaja

Children Stories

એક ઝાડ સાથે મિત્રતા

એક ઝાડ સાથે મિત્રતા

1 min
247

   એક માનવ હતો તેનું નામ દીપક હતું . તે રાત્રે સુતો સવાર પડી ત્યારે તેને એક સ્વપ્ન આવ્યું . એમાં સાક્ષાત ભગવાન હતા. ભગવાન દીપક ને કહી રહ્યા હતા કે તેની મિત્રતા એક ઝાડ સાથે થશે. તેમજ કહેતા સ્વપ્ન પૂરું થયું દીપક ને ઠીક ન લાગ્યું પણ ભગવાને કહ્યું તે સાચું પણ હોઈ શકે વળી સવારનું સ્વપ્ન સાચું પણ થાય છે. હવે દિપક સૂવા સીવાય બધુ કામ ઝાડ નીચે બેસીને કરતો તે સૂતો તેની પત્ની સાથે થોડાક દિવસ આમજ ચાલતુ રહ્યું, તેની પત્નીને યોગ્ય ન લાગ્યું. બીજે દિવસે પત્ની પણ તેને છોડીને ચાલી ગઈ. હવે એ રાત્રે દિપક ઝાડ પાસે સૂતો હતો, રાતે ઝાડ ઓક્સિજન ન આપે કાર્બન ડાયોક્સાઇડ આપે જે આપણા શરીર માટે ઝેરી છે બીજે દિવસે સવારે તેનુ મૃત્યુ થયું !


બોધ‌-વિશ્વાસ બરાબર છે પરંતુ તેની જગ્યાએ અંધવિશ્વાસ કરો યોગ્ય નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન