STORYMIRROR

Nikul Prajapati

Others

3  

Nikul Prajapati

Others

કે તો સૌ કોઈ

કે તો સૌ કોઈ

1 min
202

સુખ છાયે બેસે સૌ કોઈ, દુઃખ ટાણે હાથ ધરે ના કોઈ,

પોતાના પોતાના કરે સૌ કોઈ, વખત આવે, આવે ના કોઈ,


મધ મહેફિલ માણવા આવે સૌ કોઈ,પણ વિષ પીવા આવે ના કોઈ,

જૂઠા વખાણ કરે સૌ કોઈ, સાચી શિખામણ આપે ના કોઈ,


સૂરજના તડકાને જોવે સૌ કોઈ, પણ ચાંદની રાતની મીઠાશ માણે ના કોઈ,

મોઢા પર પડેલા ડાઘા જોવે સૌ કોઈ, પણ તેનું ચરિત્ર જોવે ના કોઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Nikul Prajapati