Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ankita chhaya

Others

3  

ankita chhaya

Others

આવડી ગયું છે

આવડી ગયું છે

1 min
563


શું ફરક પડે હવે શ્વાસ લેવા કે ના લેવાથી ?

બધાંની ખુશીમાં ખુશ રહેતાં આવડી ગયું છે.

પાનખર હોય કે વસંત શું ફરક પડશે ?

બધાંના સ્વભાવમાં ખુદને ઢાળતાં આવડી ગયું છે.


વાંસળી ને મોરપીંછ ના હોય તો શું ફરક પડશે ?

મને એ શ્યામ વગર જીવતાં આવડી ગયું છે.


કાગળને કલમની કોને જરૂર છે હવે ?

શબ્દો વગર બધું સમજતાં આવડી ગયું છે.


ના કર ફિકર સ્વાર્થી લોકોની 'અનેરી'

માણસોને પણ રંગ બદલતાં આવડી ગયું છે.


Rate this content
Log in