દૂર દૂર દૂર સુધી અને પ્રેમજળનું એક ટીપું ના હતું. આ રણ એવાં કે મૃગજળ પણ ના હતું. આ ઉદાસી ક્યાંથી આવી... દૂર દૂર દૂર સુધી અને પ્રેમજળનું એક ટીપું ના હતું. આ રણ એવાં કે મૃગજળ પણ ના હતું....