Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Sultan Singh

Others


0  

Sultan Singh

Others


વરસાદમાં

વરસાદમાં

1 min 267 1 min 267

વરસાદ મહેસાણામાં... ––––––––––––––––––––––––––– કેટલાય દિવસથી તરસ્યો છે વરસાદ મહેસાણામાં, મન ભરીને આજ વરસ્યો છે વરસાદ મહેસાણામાં, એવું નથી પ્રેમની મૌસમ ખીલી શકી ન હતી અહીં, વિયોગની વેળાએ વરસ્યો છે વરસાદ મહેસાણામાં, સૂકું હતું ખારી નદીનું તળિયું, ને સૂકું નીલકંઠ તળાવ, સૂકું ગળું ભીંજવવા વરસ્યો છે વરસાદ મહેસાણામાં, વિચારમાં હતી પ્રજા, આ ગરમીના વધતા બફરામાં, ઉમંગ વેળાઓ કાજે વરસ્યો છે વરસાદ મહેસાણામાં, ધોધમાર વરસવાની અગાહીઓ ના બંધનો તોડીને, સાવ ઝરમર ઝરમર વરસ્યો છે વરસાદ મહેસાણામાં, ~ સુલતાન સિંહ 'જીવન' ( ૦૫:૦૭, ૨૪ જૂન ૨૦૧૭ ) –––––––––––––––––––––––––––


Rate this content
Log in

More gujarati story from Sultan Singh