વેકેશનનું સ્વપ્ન
વેકેશનનું સ્વપ્ન
1 min
87
હું વેકેશનમાં સુરત ફરવા જઈશું નવું નવું જોઈએ અને ત્યાં હું મારા મામા ને મળવા જઈશ. હું ત્યાંથી બેંગ્લોર જઈશ અને ત્યાં હું મારા ભાઈને મળવા જઈશ. વેકેશન જ આપણું સપનું છે વેકેશન જ આપણને ગમે છે. વેકેશનમાં આપણે ફરવા જવાનું હોય છે. વેકેશનમાં અંબાજી જઈ અંબાજીનું મંદિર જોઈશ, ત્યાંથી ગબ્બર પર્વત છે અને ત્યાં અમે મજા કરી છે વેકેશન મને ગમે છે.
