STORYMIRROR

kavita patel

Children Stories

2  

kavita patel

Children Stories

સમાનતા ? (micro fiction )

સમાનતા ? (micro fiction )

1 min
69

બાળકીએ તેની માને કહ્યુ, "માડી મારેય ભૈલાની જેમ ભણવુંશે, અને આકાશને આંબવુશે. મનેય સ્કૂલે મેલ ને !"

તરત બાળકીના પિતા બોલ્યા, "મૂંગી મર ! મારો દીકરો મારા કુળને તારશે, તું નહી."

બાળકીની માતાને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો અને મૌન માતાની આંખમાં પાણી છલકાઈ આવ્યા


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from kavita patel