રાત્રીનો સમય
રાત્રીનો સમય
રાત્રિનો સમય ખૂબ જ સારો ને શાંત હોય છે દિવસમાં આપણે જેટલું કામ કરીને થાક અનુભવે તે જ કારણે આપણે ઘરની અગાશી પર શું ઠંડા પવનની મજા માણી તારા ને ચાંદ ને જોઈ એક સારી ઊંઘ આવે એટલે આપણી સારી થઈ જતી રે દિવસમાં ફરી રમીએ કામ કર્યું વગેરે પરંતુ રાતના સમયે કરવાનો અનુભવ ખૂબ સારો હોય છે. આપણે રાતમાં ફરવા જઈએ ખાસ કરી આપણે રાતના સમયે દરિયા કિનારે ફરી અને ત્યાં દરિયા કિનારે સૂઈ જઈએ તો તેની ઊંઘ સારી હોય છે, સુખસુખમય હોય છે, તેના દરેક ઠંડી ઠંડી હવા દરિયાનું ખળ ખળ અવાજ પાણીનો આકાશમાં તારા એક શીતળ ચાંદામામા અને સામે દરિયો રાત્રિના સમય ચાંદની પ્રતિબિંબ દરિયાના પાણીમાં દેખાય તેનું આ દ્રશ્ય ખુબ જ સરસ હોય છે !
દરિયો અને ચંદ્ર તારા નો આ દ્રશ્ય ખુબ જ સરસ વચ્ચે રાતના સમયે ચાંદ અને તેના મિત્ર તારા દરિયો વાતો કરતા હોય તેની વચ્ચે કોઇ નથી હોતું . આપણે ભલે દિવસના સમય પર ફરવા ગયા પણ રાત જેવો આનંદ ક્યાંય નથી ! મોટાભાગના લોકો દિવસમાં ફરવા જે કોઈ મંદિર જાય એટલે રાતના સમયે દૂર કરવા જતું નથી. રાતના સમયે દરિયાકિનારે ફરવા જવાની મજા જ અલગ છે, મને રાતનો સમય ખૂબ જ ગમે, એક રાત જ આપણે સપનામાં ફરવા જઈ પાછા આવીને મને રાતના સમયે ખૂબ જ ગમે છે.
