પુસ્તક
પુસ્તક
1 min
143
જ્યારે તમે એક પુસ્તક ને પસંદ કરો છો ત્યારે માત્ર પુસ્તક ને પસંદ જ નથી કરતા પરંતુ એક સારા મિત્ર ને પસંદ કરો છો.
જે તમારા જીવનમાં તમને ખુબજ મદદરૂપ થાય છે. એટલે હંમેશા સારા પુસ્તકો વાંચવા જોઈએ જેથી કરીને વિવિધ પ્રકારની વસ્તુઓ અને માહિતી મેળવી શકાય છે.
"સારા મિત્રોની જેમ સારા પુસ્તકો વાંચવા જોઈએ"
