પ્રવાસ
પ્રવાસ
1 min
80
હું જ્યારે મારા પ્રથમ પ્રવાસમાં ગઈ હતી ત્યારે હું મારા માતા-પિતા વિના ગઈ હતી. હું મારા મિત્રો સાથે ગઈ હતી. અમારા પ્રવાસ જવાના સમયે ખૂબ જ ઉત્સાહિત હતી, પણ જ્યારે મને રસ્તાની મુસાફરીમાં મારા માતા પિતાને યાદ આવે તો મને એમ થયું કે હું મારા માતા-પિતા વિના આ પ્રવાસમાં રહી શકીશ કે નહિ રહી શકું !
પછી જેમ જેમ અમે આગળ ગયા તો મને ખૂબ જ મજા આવવા લાગે મારા મિત્રે મને ખૂબ જ સારી રીતે એમની સાથે રાખી હતી અને પછી અમે બીજા સ્થળે જવા નીકળ્યા પરંતુ અમે જ્યારે કોઈ એવા સ્થળ જતાં તો તે સ્થળે મને ખૂબ જ મારા માતા પિતાને યાદ આવવા લાગી! કારણ કે આપણે જ્યારે પોતાના માતા-પિતા સાથે હોઈએ તો તેનો અનુભવ ખૂબ જ અલગ હોય છે
માતા-પિતા વિનાની જિંદગી સૂની હોય છે.
