પ્રવાસ
પ્રવાસ
1 min
141
અમે અમારી શાળામાંથી પ્રવાસ ગયા હતા. અમે રાતે ચાર વાગે છે અમારી શાળામાંથી નીકળ્યા અમે બહુચરાજી મીની પોઈચા મોઢેરા આવી જગ્યાએ જવાના હતા.
અમે સૌ પ્રથમ મોઢેરા ગયા, તે આપણે ખૂબ મજા આવે તમે તળાવ જોઈએ ત્યાં અમને ખૂબ મજા આવી. બહુચરાજી ગયા ત્યાં અમે પહેલા દર્શન કર્યા પછી ખરીદી કરી વસ્તુ લીધી પછી મીની પોઈચા ગયા, ત્યાં મંદિર ગમે જોવાની મજા આવી પછી રાત્રે એક વાગ્યે ઘરે આવ્યા.
