STORYMIRROR

purohit arti

Children Stories

1  

purohit arti

Children Stories

માતા પિતાની સેવા

માતા પિતાની સેવા

1 min
189

માતા-પિતાની સેવા એ જ આપણો મોટો ધર્મ છે આપણે બધા એવા લોકો છે માતાને છોડી દેતા હોઈએ છીએ હું આજે તમને એક વાર્તા કહું છું.

એક દિવસની વાત છે એક કુટુંબ હોય છે તેમાં એક દાદા દાદી અને તેના દીકરો અને તેની પત્ની તેના બે છોકરા રહેતા હોય છે તે છોકરા ના માબાપ તેના પિતા તેની માતાને એક પેઢીમાં બેસાડી દે છે અને તેઓ ઘરમાં રહે છે દાદા મૃત્યુ પામી ગયા ત્યારે દાદાજીએ ઓડી માં એકલા રહેતા અને તેમને કોઈ વસ્તુ તોડી માને કંટ્રી કંટ્રી વગેરે તેમને બહુ તરત જ વસ્તુ આવતી અને આ બધું તેના દીકરો જોઈ રહ્યો હતો તેને તેના પપ્પા સાથે એક મોટો કંઠિ લાવી અને તે ઘરે ગયો તેના હાથમાં ઘંટી તેની મમ્મીએ કહ્યું બેટા ખડકી તો કોના માટે લાવે છોકરો બોલે મારા ઘાટ ઉતારવા માટે લાવે છે કારણ કે જ્યારે તું વૃદ્ધ બનીશ ત્યારે તું પણ ઘંટડી વગાડે જતા પત્ની લાવી આપશે મા એ તેના બેટા ની વાત સાંભળી જાગી રહી ગઈ એક દિવસ મારો પણ આ દિવસ આવશે ત્યાં કે તે માતાની સેવા કરવા લાગી !

આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે જે આપણે કઈ રીતે આપણા બાળકો અને સાથે જ પર્સમાં બાપની સેવા કરવી જોઈએ


Rate this content
Log in