મારો યાદગાર પ્રવાસ
મારો યાદગાર પ્રવાસ
1 min
105
એકવાર અમારી શાળામાંથી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમે સવારે શાળાએ આવ્યા અને અમે સવારે પાંચ વાગ્યે અમે શાળામાંથી નીકળ્યા અને અમે સૌ પ્રથમ અમે પાટણ પહોંચ્યા. રાણીની વાવ ગયા ત્યાં ખૂબ જ સુંદર હતું, ત્યાં અમે ફર્યા, દેશ વિદેશથી લોકો આવતા હતા ! પછી અમે મીની પોઈચા કયા તે ખૂબ જ સુંદર જગ્યા હતી ત્યારે અમે ઘણા બધા ફોટા પાડ્યા હતા.
પછી અમે જમ્યા જમવા માટે એક જગ્યા રોકાય ત્યાં બગીચો ત્યાં મેં ખુબ મજા આવી પછી અમે ઘરે આવવા પાછળ વળી અમે રાત્રે એક વાગ્યે ઘરે આવ્યા.
