મારી શાળા
મારી શાળા
1 min
88
મારી શાળાનું નામ ફાફરાળી પ્રા. શાળા છે. તે દિયોદર તાલુકામાં આવેલી છે. તાલુકા મથકથી લગભગ 25 કઈ. મી જેટલું અંતર થાય છે. શાળામાં 1 થી 8 ધોરણ ચાલે છે. શાળાની રજીસ્ટર સંખ્યા 215 છે. શાળામાં 7 શિક્ષકો હાલ ફરજ બજાવે છે. શાળામાં બાળકો માટે મધ્યાહ્નન ભોજન યોજના ચાલે છે.
બીજી પણ શાળામાં ઘણી બધી પ્રવૃત્તિ ચાલે છે. જેવી કે આજનું ગુલાબ, આજનો દિપક, ખોયા પાયા જેવી ઘણી બધી પ્રવૃત્તિ ચાલે છે.
