bariya moxa

Others

2  

bariya moxa

Others

મા

મા

1 min
121


મા તે મા બીજા વગડાના વા mom is very important person in the world એક કવિ દ્વારા કહેવામાં આવ્યું છે કે જનનીની જોડ સખી નહી જડે રે લોલ એનો અર્થ એ છે કે દુનિયામાં માની જોડ ક્યારે પણ મળતી નથી. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેના જીવ કરતાં પણ તેને  વધારે સાચવે છે. બાળકના બાળપણથી માંડીને બાળકના યુવાવસ્થા સુધી મા તેના બાળકની સંભાળ રાખે છે. મા સે બડા કોઈ યોદ્ધા નહી હોતા. આ સમયની અંદર એવું થઈ ગયું છે કે લોકો મંદિરમાં બેઠેલાને મનાવવા માટે પ્રસાદ ચુંદડી વગેરે લઈ જાય છે, પણ પોતાની જનેતા જેને જન્મ આપ્યો છે એ માને દુઃખી કરે છે. પણ એટલું યાદ રાખવું કે જન્મ આપનારી મા જો દુખી હશે તો મંદિરમાં બેઠેલી મા ક્યારે રાજી નહી થાય. જેવી રીતે મા તેના દીકરાને સાચવીને મોટો કરે છે તે જ રીતે દીકરાની પણ ફરજ છે કે ઘડપણમાં માની સેવા કરવી જોઈએ..


Rate this content
Log in

More gujarati story from bariya moxa

મા

મા

1 min read