STORYMIRROR

Bina Shah

Others

2  

Bina Shah

Others

લક્ષ

લક્ષ

1 min
3.2K


ત્રણ છોકરાઓએ એક ઝાડ પર ચડવાની યોજના બનાવી. ત્રણેયે એક સાથે ચઢવાની શરૂઆત કરી.

નીચેથી એમનાં મિત્રોને પરિવાર બૂમો પાડી રહ્યા હતાં,"નીચે ઉતરો પડી જશો". એમાં જે બે છોકરાઓએ આ નકારાત્મક વાત સાંભળી તેઓએ હાર માની લીધી પણ ત્રીજો  છોકરો ઝાડની ટોચ પર પહોંચી ગયો કેમકે, ત્રીજા છોકરાનું પુરુ ધ્યાન ઝાડ કેન્દ્રિત હતું માટે.

આપણી સાથે ઘણી વાર એવું થાય છે કે, કંઈક સારું કરવા જઈએ ત્યારે આસપાસનાં લોકો આપણને નકારાત્મક શબ્દોથી કે વિચારથી નિરઉત્સાહી કરી નાંખે પણ આ સમયે આપણે પૂરી લગનને શ્રધ્ધાથી આપણું કામ કરીએ તો લક્ષ વેધી શકાય છે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

More gujarati story from Bina Shah

લક્ષ

લક્ષ

1 min ପଢ଼ନ୍ତୁ