STORYMIRROR

DIVYA BHUT

Others

2  

DIVYA BHUT

Others

ઈચ્છાનું આકાશ

ઈચ્છાનું આકાશ

1 min
567

અકસ્માતમાં

યુવાનવયે

એક પગ

ગુમાવી ચૂકેલ

નિશાંતે

હિમાલય

સર કરી

બાળપણનું

સપનું

સાકાર કર્યું.


Rate this content
Log in