STORYMIRROR

suthar pooja

Children Stories

2  

suthar pooja

Children Stories

ઘડતર

ઘડતર

1 min
87

એક ગામમાં બે પથ્થર હતા એક દિવસ એક મૂર્તિકાર આવે તે મૂર્તિ બનાવવા માટે પથ્થર પાસે ગયા તે પહેલા પથ્થર વડે તેના પર કામ કરાવે તે પથ્થર બૂમો પાડવા લાગ્યો ટીકા થોડીવાર પછી ફરીથી કામ કરે તે ફરીથી બૂમો પાડે છે.

તે તેના પાસે પડેલા બીજા પથ્થર પાસે જાય છે અને તેના પર હથોડી અને શ્રેણીથી વાર કરે છે. તેને પાસે સહનશક્તિ તેના પર ધ્યાન અને તેનામાંથી સરસ ભગવાનની મૂર્તિ બનાવે તે મૂર્તિ પાસે જવા લાગ્યો તે મોટી ગામમાં માણસોએ ખરીદી અને આ મૂર્તિ ગામના મંદિરમાં મુકવા માટે ખરીદી હતી.

આ મૂર્તિ પહેલી હતી જેના પાસે સહન કરવાની શક્તિ તેનામાંથી એક માણસ બોલે કેનાલ વધારવા માટે એક પથ્થરની જરૂર પડશે તો મોતી કે તેમને જે બૂમો પાડતો તે પથ્થર આપી દીધો ઉત્સવ જે તે મૂર્તિના મંદિરમાં સ્થાપના થઈ તે પહેલાં પત્નીને બહાર વધારવા રાખ્યો !

લોકો મંદિર જાય ત્યારે તે પથ્થર પર નારિયેળ વધારતા અને મંદિરની મૂર્તિ નમસ્કાર કરતા પથ્થર બોલે આપણે સાથે જ મોજ મજા કરી આપણે અલગ-અલગ પહેલા બોલ્યો કે મારામાં સહન કરવાની શક્તિ હોવી તે આનાથી આપણી જિંદગી બદલી જાય છે.


Rate this content
Log in

More gujarati story from suthar pooja