Jagruti Sonara

Others

2  

Jagruti Sonara

Others

દોસ્તો

દોસ્તો

1 min
1.3K


રમતાં, હસતાં, કુદતાં ને વળી સાથે જ જમતાં.

આવે મુશ્કેલી તો સાથે જ ઉકેલતા.  

લડતા ને ઝઘડતાંયે, વળી

પાછી બે ઘડીમાં બોલતા, ને પળમાં તો લડતા.

ક્યાં ખોવાયા એ દોસ્તો મારા,

ફાની આ દુનિયાનાં ચાળા..

                                                   

 


Rate this content
Log in

More gujarati story from Jagruti Sonara