અંજલી-શિવાની -૧
અંજલી-શિવાની -૧
1 min
1.7K
શિવાની ને અંજલીને બધા બહેન જ માનતા. જ્યારે જુવો ત્યારે સાથે ને સાથે જ હોય ! હતી, તો બંને બહેનપણી પણ એક જ ફ્લેટમાં
ઉપર-નીચે રહે. અ ફ્રેંડ ઇન ડીડ ઇઝ અ ફ્રેંડ ઇન નીડ. લોહીના સંબંધ કદાચ તૂટી જતા હશે પણ સાચા મિત્રો હંમેશા સાથે જ રહે છે.
