STORYMIRROR

આંતરિક બાહ્ય સ્ત્રી એટલે શોભા સ્ત્રી એટલે સ્વચ્છતા સ્ત્રી એટલે શ્રી સૃષ્ટિનો સાર એટલે સ્ત્રી સૃષ્ટિ પરનું માતૃત્વ છે સ્ત્રી સૃષ્ટિની સ્વચ્છતા એટલે સ્ત્રી

Gujarati સ્વચ્છતા Quotes