STORYMIRROR
"વહાવ તારા...
"વહાવ તારા...
"વહાવ તારા...
“
"વહાવ તારા શ્ચાસોની સરગમ ,
મારે સ્વર તેમાં મેળવવો છે,
દિલની ધડકનના તાલથી
" મુરલી"
તારી ગઝલ મારે ગાવી છે."
-ધનજીભાઈ ગઢીયા "મુરલી"
”
38
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App