STORYMIRROR

તું એટલે...

તું એટલે મને ઈશ્વર પાસેથી મળેલું એક વરદાન, તું એટલે મારી જિંદગીની એક ખૂબસૂરત હમસફર, તું એટલે એક સરસ મજાના વૃક્ષના છાયા સમાન સાથી, તું એટલે મારી જિંદગી નું પૂર્ણ વિરામ..... રાહગીરની કલમે થી..... બ્રિજેશ પ્રજાપતિ.......

By Brijesh Prajapati
 10


More gujarati quote from Brijesh Prajapati
0 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments