STORYMIRROR
"તુ છે...
"તુ છે તો મારે...
"તુ છે તો...
“
"તુ છે તો મારે સવાર છે,
તુ રિંસાય તો મારે બપોર છે.
તુ માની જાયતો મારે સાંજ છે.
તુ નારાજ થઈ પિયર ચાલી જાય તો, મારે અમાસ છે."
-ધનજીભાઈ ગઢીયા"મુરલી"
”
60
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App