STORYMIRROR
ટોળામાં...
ટોળામાં રહેનાર...
ટોળામાં...
“
ટોળામાં રહેનાર માથાની ગણતરી બને છે
ગાડરિયા પ્રવાહને અનુસરે છે
ઈચ્છા હોય અલગ ચાલવાની
છતાં લોકો શું કહેશે? એ વિચારે
ફરી પાછા ટોળામાં ભળે છે
b@rish
”
12
More gujarati quote from Varsha Patel
Download StoryMirror App