STORYMIRROR
ઠોકર
ઠો...
ઠોકર
ઠોકરો સામે...
ઠોકર
ઠોકરો...
“
ઠોકર
ઠોકરો સામે તો છે જિંદગીભરની લડાઇ
આપણી હિંમત હમેશા હોવી જોઇએ સવાઇ
ઠોકરોને પણ ઠોકર મારવાનું રાખો જીગર
ઠોકર ને પણ લાગવી જોઇએ નવાઈ
ભરત ડી ઠક્કર ઉપનામઃ ‘સૌરભ’
ગાંધીધામ - કચ્છ
”
151
More gujarati quote from Bharat Thacker
Similar gujarati quote from Inspirational
Download StoryMirror App