“
તને ખબર છે ચોકલેટ મારી ફેવરીટ છે પણ આજ સુધી તે ક્યારેય મને નાની સરખી ચોકલેટ પણ ખવડાવી નથી...માનુ છુ કે આપણી વચ્ચે આવી ફોર્માલિટી ની જરૂર નય....બસ આપણી વચ્ચે વાતોની મીઠાસ અને ડ્રાયફ્રૂટ મિશ્રીત સ્નેહમિલ્કની ચોકલેટ ની આપ લે રોજ થતી રહે..#હેપી ચોકલેટ ડે
”