STORYMIRROR
તને...
તને જોઈને મારા...
તને જોઈને...
“
તને જોઈને મારા શબ્દો પણ
ગઝલ બની જાય છે...... 💓
લાગણીઓ ભીંજાણીને બંજર
પડેલું દિલ મારૂ વસંતથી મહેંકી
જાય છે...... જોવ ચાતક નજરે
રાહ તારી હવે તું ન તડપાવ રે....
વર્ષા ભટ્ટ
💓💓💓💓💓💓💓
”
86
More gujarati quote from Varsha Bhatt
Download StoryMirror App