STORYMIRROR
તને...
તને દરરોજ મળવું...
તને દરરોજ...
“
તને દરરોજ મળવું , સાંભળવું , તારી સાથે સમય વ્યતિત કરવો મને ગમે છે......અને એથીયે વિશેષ હું જ્યારે મોડો પડું અને તું રાહ જોતી ઉભી હોય ને પછી મારા મોડા પડ્યાની તારી આ બબડાટ મને ગમે છે.......
રાહગીરની કલમે થી.....
બ્રિજેશ પ્રજાપતિ.......
”
25
More gujarati quote from Brijesh Prajapati
Download StoryMirror App