STORYMIRROR
"તમે...
"તમે મને છોડી...
"તમે મને...
“
"તમે મને છોડી ચાલ્યા ગયા,
નયનોમાંથી અશ્રુ વહાવતાં ગયા,
તમારી યાદો દિલમાં મુકીને "મુરલી"
વિરહની વેદના મુજને આપતા ગયા. "
-ધનજીભાઈ ગઢીયા" મુરલી"
”
21
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App