STORYMIRROR

તમારી...

“ તમારી ઓળખાણ તમારાં આઇડેન્ટી કાર્ડ પરથી નહીં પરંતુ તમારાં સદગુણોથી થાય છે. નીતિમત્તા અને સચ્ચાઈથી જીવન જીવીએ તો બીજી કોઈ ઓળખાણ નહીં આપવી પડે. જિજ્ઞાસા યુ જોષી “શુક” ”

By jignasa joshi
 279


More gujarati quote from jignasa joshi
17 Likes   0 Comments
26 Likes   0 Comments