STORYMIRROR
તમારી...
તમારી જરૂર છે...
તમારી જરૂર...
“
તમારી જરૂર છે એવું નથી
ને હું એકલો જીવી નહિં શકું કંઈ એવું નથી
લાજ રાખવા વાયરાની ઓલવાયો છું આજે
બાકી મને એ બુઝાવી જાય એવું નથી
😎
”
290
More gujarati quote from Indra's Poetry
Download StoryMirror App