STORYMIRROR

તારું મને...

તારું મને જોઈને હસવું ગમે છે મને.....તારી આ બબડાટ ભરી વાતોને તું આમ જ અમસ્તી કહ્યા કરે છે ને એ ગમે છે મને......તારી મને લઈને આ ચિંતા કરવી અને મને કોઈ બીજા (છોકરી) સાથે વાત કરતો જોઈને તારું આ "જંગલી" સ્વભાવ વાળું થવું પણ ગમે છે મને....... રાહગીરની કલમે થી..... બ્રિજેશ પ્રજાપતિ.......

By Brijesh Prajapati
 18


More gujarati quote from Brijesh Prajapati
0 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments