STORYMIRROR
તારા છલકતા...
તારા છલકતા...
તારા છલકતા...
“
તારા છલકતા મદમસ્ત યોવનથી,
પ્રેમની જ્વાળા પ્રગટાવી ગયા.
તારા ગુલાબી અધર જોઈ "મુરલી"
મનનો મધુકર ગણગણાવી ગયા.
-કવિ"મુરલી" (ધનજીભાઈ ગઢીયા-જુનાગઢ)
”
29
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App