STORYMIRROR

સ્વની સ્વ...

સ્વની સ્વ સાથે  બદલી કરીએ, ચાલ સ્વ ની અદલા બદલી કરીએ, વિશ્વ નવ નિર્માણના પ્રથમ મંડાણ - સ્વ થી  જ કરીએ, નિર્જીવ ( થયેલ ) આત્મ સમાજને, ફરી નવચેતન કરીએ. kavita patel ✍️

By kavita patel
 17


More gujarati quote from kavita patel
0 Likes   0 Comments