STORYMIRROR
"સત્ય...
"સત્ય શ્રેષ્ઠ...
"સત્ય...
“
"સત્ય શ્રેષ્ઠ શક્તિ છે"
સારા હોવું ને,સત્ય હોવું,
સમાનતા સરખી ખરી.!
પણ,સારા પરખાય ત્યારે ખરા.
ને,સત્ય સાબિત થાય ત્યારે ખરા.
વાસ્તવિકતા એ,સત્ય સત્ય રહે.
સારા માં વિમો ખરો !
✍️જયા.જાની.તળાજા"
”
33
More gujarati quote from Jaya. Jani. Talaja.'Jiya'
Download StoryMirror App