Jaya. Jani. Talaja.'Jiya'
Literary Lieutenant
77
Posts
2
Followers
1
Following

None

Share with friends
Earned badges
See all

પૂજા ➖️➖️ પૂ એટલે પવિત્ર. જા એટલે જવું. તું પવિત્ર તરફ જા. ✍️જયા.જાની.તળાજા."જીયા"

ક્રોધ,કામ ને લોભ. આત્માનું પતન કરે છે. ➖️ ભાગવત ગીતા

ગુસ્સો, પારકા કે પોતાના, એ જોતો નથી. બસ પોતાનો રંગ બતાવે છે. ✍️જયા.જાની.તળાજા.

ક્રોધ,બુદ્ધિનો નાશ કરે છે. ✍️જયા.જાની.તળાજા.

"એપ્રિલ ફૂલ" ➖️➖️➖️➖️ ભેગા કરી રાખ્યા છે,ખોટા સિક્કા તને બનાવવા એપ્રિલ ફૂલ. ✍️ તળાજા.

હસી મજાક એપ્રિલ ફૂલ હોઈ શકે. મૃત્યુ કદી એપ્રિલ ફૂલ ન હોય. એ સનાતન સત્ય છે.

"તક" ➖️➖️ તક ના ટકોરા બીજીવાર નવ વાગે. ✍️ અજ્ઞાત

"નસીબ" ➖️➖️➖️➖️ સત્તા,સંપત્તિ ને સંતાન ભાગ્યથી મળે છે. સારા કર્મથી સારુ નસીબ બને છે. ✍️જયા.જાની.તળાજા.'જીયા'

"વફાદારી" ➖️➖️➖️➖️ વફાથી પરિવાર ચલાવનાર ના ઘરમાં,ઘર્ષણ ક્યારેય થતું નથી. માણસના જીવનમાં વફા નું સ્થાન અનેરૂ છે. ✍️જયા.જાની.તળાજા.'જીયા'


Feed

Library

Write

Notification
Profile