“
સ્ત્રી
પહાડોને ચીરતી, માર્ગમાં વચ્ચે આવતાં અવરોધોને ઓળંગી, પોતાનો રસ્તો કરી મેદાન તરફ આગળને આગળ વધે છે, ને અંતે પોતાની મંઝીલને મળે છે. બસ, આમ જ તે કોઈ અજનબી સાથે નવી દુનિયામાં કદમ માંડે છે. અજાણ્યાનો હાથ પકડી તે તેની મંઝિલ તરફ આગળ વધવા માટે પ્રયત્નશીલ રહે છે.
આટલી લાંબી અને મુશ્કેલી ભરી સફર કાપીને, આગળ શું થશે, એ વિચાર્યા વિના આખરે તેણે બીજામાં જ સમાય જવાનું છે, તે વાતને અપનાવી લે છે. પોતે પોત
”