STORYMIRROR

સપના નથી...

સપના નથી અને જોવાની ક્ષણ પણ નથી, અવાવરા મારા મન માં કોઈ પગરવ નથી, હું જાણુ છું આસપાસ સંબંધો નુ ટોળુ છે, પણ પ્રસંગો જોતા વસ્ત્ર પર ની કોઈ સળ જેવું છે. ખુશ્બૂ. ...

By khushbu purohit
 260


More gujarati quote from khushbu purohit
0 Likes   0 Comments
21 Likes   0 Comments
20 Likes   0 Comments
16 Likes   0 Comments
14 Likes   0 Comments