STORYMIRROR

"સફર લાંબી...

"સફર લાંબી હોય કે ટૂંકી, બસ મઝેદાર હોવી જોઈએ.... મિત્રતા નવી હોય કે જૂની, બસ યાદગાર હોવી જોઈએ.... જિંદગી નું તો નામ જ છે મળવું અને છુટા પડવું, પણ, આ મિલન અને વિદાય વચ્ચેની પળ, બસ હાસ્યસભર હોવી જોઈએ."

By Khushbu Thakkar
 22


More gujarati quote from Khushbu Thakkar
0 Likes   0 Comments