STORYMIRROR

સંબંધોમાં...

સંબંધોમાં એટલી મીઠાશ તો અનિવાર્ય છે કે કોઈ દિવસ કડવાશ નો પગરણ થાય તો મીઠાશ પોતાનામાં સમાવી શકે.

By Meena Mota
 316


More gujarati quote from Meena Mota
22 Likes   0 Comments