STORYMIRROR

સમંદરને...

સમંદરને ખખડાવાની જરુર નથી હોતી, એવી પ્રેમને પુકારની જરુર નથી હોતી ! સમય સાક્ષી બને હરેક સત્યનો ઘનશ્યામ, બાકી મનને મળાવાની જરુર નથી હોતી !

By Bhaliya Ghanshayam
 19


More gujarati quote from Bhaliya Ghanshayam
0 Likes   0 Comments