STORYMIRROR

રંગોનો...

રંગોનો રંગીલો મોસમ આવ્યો, પ્રેમ અને આનંદનો પત્ર લાવ્યો, દરેક હૈયામાં ઉલ્લાસ ભરાશે, હોળીનો રંગ ઘરે ઘરે રમાશે!

By Bhaliya Ghanshayam
 11


More gujarati quote from Bhaliya Ghanshayam
0 Likes   0 Comments