STORYMIRROR

સાચો લેખક...

સાચો લેખક ત્યારે જ લખે જયારે જરૂરી હોય; એના લેખનની અસર શી પડશે એ પરત્વે સભાન હોય તો જ એ સાચો લેખક છે એમ સમજવું. નહિતર વિશ્વ લખનારાઓથી ભર્યું પડ્યું છે!

By Ankita Gandhi
 9


More gujarati quote from Ankita Gandhi
13 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments