કાર આવે કે ન આવે, જીવનની ગાડી ખુશખુશાલ ચાલે એવી કારકિર્દી પસંદ કરીએ તો કેવું?
કરુણા હ્રદયની કસરત છે, જેમ જેમ કરુણાભર્યા આંસુ છલકાય છે,
હ્રદયનાં સ્નાયુઓ વધુ લચીલા બનતા જાય છે.
Gifts Have the Power to Save Relationships;
Ego and Laziness Have Power to Destroy.
પુસ્તકો વિરોધ અને પ્રેમ બંને શીખવી શકે છે,
નક્કી આપણે કરવાનું છે કે હાલની પરિસ્થિતિમા શું વાંચવું મદદ કરી શકે છે.
લોકશાહીની સફળતાનો આધાર નાગરીકોનાં જવાબદારપણા પર છે.
સ્વતંત્રતા તો શ્વાસ સમાન છે, કો'કની મંજુરીની મોહતાજ ન હોય!
એ તો આપમેળે મળે નહિતર મેળવવાની હોય!
It's often observed that
technology reduces human connections!
One Remains Youth as Long as
Thy Dream is Alive!
Cinema is the reflection of society and sometimes vice versa.