STORYMIRROR
"સા"થી સૂરને...
"સા"થી સૂરને...
"સા"થી...
“
"સા"થી સૂરને મેળવું છુ.
"રે" થી સૂર રેલાવું છુ.
"ગ" થી ગીત ગાવુ છુ.
"મ" થી મધુર બનાવું છુ.
" પ"થી પારંગત બનું છુ.
" ધ" થી ધૈર્ય રાખુ છુ.
" નિ"થી નિર્મળ બનીને હું,
તાર સપ્તકના
" સાં" ને સ્પર્શ છુ."
-ધનજીભાઈ ગઢીયા"મુરલી"
”
34
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App